છગનબાપુ
June 25 2015
Written By
Hitendra Vasudev
છગનબાપુનો એક્સિડન્ટ થયો
ડૉક્ટર : 'ટાકા લેવા પડશે …..'
છગનબાપુ : 'કેટલા રૂપિયા થશે ?'
ડૉક્ટર : 'સાત હજાર રૂપિયા.'
છગનબાપુ : 'ગધેડા ! ટાંકા લેવાના છે, એમ્બ્રોઈડરી નથી કરવાની….'
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.