ગુજરાતી જોકસ
July 01 2015
Written By
Hitendra Vasudev
મકાનમાલિક : જ્યારથી તમે રહેવા આવ્યા છો ત્યારથી એક મહિનાનું ભાડું પણ નથી આપ્યું.
ભાડૂત : એમાં મારો શો વાંક ? તમે જ કહ્યું હતું કે આને પોતાનું જ ઘર સમજ્જો.
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.