ગુજરાતી જોકસ
July 03 2015
Written By
Hitendra Vasudev
પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે ? પતિ : કારણ કે તેઓ મગજથી કામ લે છે. પત્ની : તો પછી સ્ત્રેઓને કેમ નથી પડતી ? પતિ : તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા.
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.