મનને સંતોષ થશે

September 11 2015

એક મહિલા દુધવાળાનેઃ ભાઈ એક લિટર દુધ આપજોને દુધવાળોઃ કયુ દુધ આપુ 40,45 કે 50 વાળુ? મહિલાઃ એમાં શું ફરક છે? દુધવાળોઃ ફરક તો કંઈ નથી, પણ 50 વાળુ લેશો તો તમારા મનને શાંતિ થશે કે આમાં પાણી ઓછુ હશે.

More from Hitendra Vasudev

More Jokes

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects