પટેલ અને બાપુ
October 19 2015
Written By
Harshad Ashodiya
પટેલ અને બાપુની ગાડીનો એક્સિડેન્ટ થયો.
પટેલઃ મેં હેડ-લાઇટ બતાવીને તને સાઇડમાં જાવાનું તો કીધું'તુ…
બાપુઃ નવરીના, મેં વાઇપર ચાલુ કરીને ના તો પાડી'તી
Harshad Ashodiya
More from Harshad Ashodiya
More Jokes
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.