ગુજરાતી જોકસ
January 20 2016
Written By
Hitendra Vasudev
સરકારી હોસ્પિટલ:.
દરદી: અરેરેરે, કંટાળી ગયો હું તો બિમારીથી
. આના કરતાં તો મરી જવું સારું…
ડૉક્ટર: અમે એ માટે જ પૂરતો
પ્રયત્ન કરી તો રહ્યા જ છીએ…!!
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ