ગુજરાતી જોકસ
February 09 2016
Written By
Hitendra Vasudev
બકો: 14 મી ફેબ્રુઆરીએ શું છે? . . ભૂરો: તારી પાસે પત્ની અથવા પ્રેમીકા છે? . . બકો: ના ભૂરા કોઈ નથી…… . . ભૂરો: તો પછી હનુમાન જયંતિ છે!!!!
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.