ગુજરાતી જોકસ
February 22 2016
Written By
Hitendra Vasudev
પત્ની: જમવામાં શું બનાવું? . . પતિ: પનીર પસંદા, મન્ચુરિયન રાઇસ કે આલુ પરાઠા બનાવ. . . પત્ની (ફ્રીજ ખોલીને): દૂધી સૂકાય છે ક્યારની. એ જ બનાવું છું…
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.