ગુજરાતી જોકસ
April 23 2016
Written By
Hitendra Vasudev
રાજકોટથી છોકરાવાળા સુરત છોકરી જોવા આવ્યા. . . છોકરી: તમે શું કરો છો? . . છોકરો: આપણે રાજકોટમાં રેસકોર્સમાં 'ગ્રીન સ્ટીક વૂડ'નો બિઝનેસ છે. છોકરી: એટલે શું? . . છોકરો: દાતણ વેચુ છું ગાંડી…
More from Hitendra Vasudev
More Jokes
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.