ગુજરાતી જોકસ
June 23 2016
Written By
Hitendra Vasudev
ટીચર: તું દરરોજ સ્કૂલે મોડો જ કેમ આવે છે? . . ચીંટુ: રસ્તામાં એક બોર્ડ મારેલું છે, તેના કારણે. . . ટીચર: એવું તો શું બોર્ડ મારેલું છે? . . ચીંટુ: 'આગળ સ્કૂલ છે. મહેરબાની કરીને ધીમે ચાલો.'
More from Hitendra Vasudev



More Jokes



Interactive Games

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.