શું શોધતો હતો?
January 09 2018
Written By
Vishal Joshi
સમજાતું નથી હું શું શોધતો હતો?
મારી મમ્મી માટે એની વહુ શોધતો હતો,
બહેન માટે ભાભી શોધતો હતો,
ભીડ માં ખોવાયેલ મારી પ્રિય જીવનસાથી શોધતો હતો.
ટુક માં કહું તો હું મારી ઘરવાળી શોધતો હતો.
આ કવિતા માં કવિ જીવનસાથી પસંદગી માટે ગયા છે..
More from Vishal Joshi



More Jokes



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં