કામ કરો…કામ કરો…કામ કરો
August 07 2015
Written By
Gurjar Upendra
કામ કરો…કામ કરો…કામ કરો
બોલી બોલીને ના બદનામ કરો
અમે છૈયે ભાઈ કસબી કારીગર
અમને ન કહો કે તમે આમ કરો
મરજીના માલિક ને મોજીલું મન
મનગમતું કરવા હૈયે હામ ભરો
કમરજી જોતરશો જો એદીલું તન
ચકરાતી ઘાણીના બળદશું કેમ ફરો
થઈને વરાળ અમે ઊડનારું જન
વરસીશું થઈ મોતીડાં થાળ ધરો
– ઉપેન્દ્ર ગુર્જર
More from Gurjar Upendra
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.