ગુજરાતી ઉખાણા

February 02 2016

’લીલી-પીળી દડી, રસે ભરી’ (લીંબુ)

’કાળો છે ઉંદર ને લીલી છે પૂંછ, ન આવડે તો તારા બાપાને પૂછ.’ (રીંગણાં)

’કાનોમાતર રહે આઘા, રોજ ખાઓ તો રહો તાજા.’ (સફરજન)

’લીલા મહેલમાં ઓરડા ધોળા, અંદર પૂર્યા ચોર કાળા.’ (સીતાફળ)

’મા ધોળી ને બચ્ચાં કાળા, તોયે સૌને બચ્ચાં વ્હાલાં.’ (એલચી)

More from Hitendra Vasudev

More Others

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects