ગુજરાતી શાયારી

June 13 2015

કેટલાક પથ્થરો માં ફૂલો ખીલીજાય છે,

કેટલાક અંજાન પણ પોતાના બની જાય છે,

આ કાતિલ દુનિયા માં કેટલી લાશોને 

કફન પણ નશીબ થતું નથી, ત્યા 

કેટલી લાશો ઉપર તાજમહેલ બની જાય છે.

More from Hitendra Vasudev

More Shayri

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects