ગુજરાતી શાયરી
November 21 2015
Written By
Hitendra Vasudev
ઝીંદગી ની રેસ માં એટલો આગળ આવી ગયો.
પાછળ ફરી ને જોતા થોડો હું હરખાઈ ગયો…
જે દુઃખ ના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા,
આજે એં મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે…
More from Hitendra Vasudev
More Shayri
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.