ગુજરાતી જોકસ
March 23 2016
Written By
Hitendra Vasudev
ડોક્ટર : તમારા પતિને આરામની જરૂર છે. હું થોડી ઊંંઘની ગોળીઓ લખી આપું છું.
પત્ની : એમને આ દાવાઓ દિવસમાં ક્યારે આપવાની ?
ડૉક્ટર : આ દવા તમારા પતિએ નથી લેવાની, તમારે લેવાની છે !!
More from Hitendra Vasudev
More Shayri
Interactive Games
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં