ચકો ચકી
January 13 2015
Written By
Maitri Shah
એક ચકો હતો.
તેનું નામ હતું બકો
એક ચકી હતી
તેનું નામ હતું બકી.
બકો અને બકી પાછળ આખી દુનિયા પાગલ હતી.
લોકો કોએ પણ વાત રજૂ કરવા તેમના નામનો સહારો લેતા જેમકે : જો બકા વાર્તા એ વાર્તા કહેવાય. નાની મોટી ના જોવાય
More from Maitri Shah
More Stories
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.