ગુજરાતી જોક્સ – જીંદગી કે સાથે ભી જીંદગી કે બાદથી ખૂબ હસાવશે આ જોક્સ
November 27 2019
Written By
Rahul Viramgamiya
પત્નીની તબીયત ખરાબ થઈ
તો તેને પેંટરથી એક ફોટ બનવાવી પછી
કઈક વિચારીને કહ્યુ કે એમાં એક
નોલખુ હાર પણ બનાવી દો
પેંટરએ પૂછ્યુ તમે આવું શા માટે કર્યું
તો પત્નીએ કહ્યું કે
મારા મૃત્યુ પછી મારા પતિ બીજુ લગ્ન કરશે તો
તેમની પત્ની તેમનાથી આ હાર વિશે
પૂછશે અને જવાબ ન આપતા
તેમનો ઝગડો થશે
ત્યારે મારા જીવને શાંંતિ મળશે.
More from Rahul Viramgamiya
More Jokes
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ