Gujaratilexicon

ચલ રે ઘોડા

December 30 2019
GujaratilexiconGL Team

ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ (2)

જાઉં મારે દૂર દૂર,   

ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ.

ઝટઝટ ઝટઝટ ચાલજે,    

જલદી જલદી દોડજે,     

નદી ઝરણાં કૂદજે,    

ચલ રે ભાઈ ચલ રે ભાઈ, ચલ રે ભાઈ ચલ ચલ,   

ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ.

ફરર ફરર આવે હવા,    

ઠંડી ઠંડી મીઠી હવા, સ્વારી કરવાની મજા,

ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ.

જાઉં મારે દૂર દૂર,    

ચલ રે ઘોડા ચલ ચલ ચલ, ચલ રે ઘોડા ચલ ચલ ચલ (2) 

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects