મારો છે મોર, મારો છે મોર, મોતી ચરતો મારો છે મોર,
મારી છે ઢેલ, મારી છે ઢેલ, મોતી ચરતી મારી છે ઢેલ.
મારો છે મોર, મારો છે મોર, રાજાનો માનીતો મારો છે મોર,
મારી છે ઢેલ, મારી છે ઢેલ, રાણીની માનીતી મારી છે ઢેલ.
બોલે છે મોર, બોલે છે મોર, સોનાને ટોડલે બોલે છે મોર,
બોલે છે ઢેલ, બોલે છે ઢેલ, રૂપાને બારણે બોલે છે ઢેલ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.