Gujaratilexicon

અભિનંદન – શ્રી હરનિશ જાની

March 27 2012
GujaratilexiconGL Team

અભિનંદન….. અભિનંદન…… શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન..

અમને અમારા વાચક મિત્રોને જણાવતાં આનંદ થાય છે કે પ્રખ્યાત હાસ્યલેખક શ્રી હરનિશ જાનીનાં પુસ્તક ‘સુશીલા’ ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર મળેલ છે પરંતુ હવે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પણ પ્રથમ પુરસ્કાર એનાયત થયું છે.
શ્રી હરનિશ જાનીને ગુજરાતી સાહિત્ય રસિક વાચકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન…..

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects