પ્રિય મિત્રો,
દર વર્ષે મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરતી વ્યક્તિઓને જીવન ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે.
2012ના પુરસ્કાર માટે પુરસ્કર્તાઓ :
1.ઇલા આરબ મહેતા (સાહિત્ય)
2.પિંકી દલાલ, સંપાદક, મુંબઈ સમાચાર (જર્નાલિઝમ)
3.કૌમુદી મુન્શી (સંગીત)
અને સંસ્થાકીય એવોર્ડ માટે
4.પ્રગતિ મિત્ર મંડળ
દરેક પુરસ્કારમાં 51,0000 રૂપિયા અને પ્રશસ્તિપત્રનો સમાવેશ કરેલ છે.
આ પુરસ્કાર કાર્યક્રમ મુંબઈમાં વાલચંદ હીરાચંદ હોલ ખાતે 24 ઓગષ્ટના રોજ રાખેલ છે. આ જાહેરાત આજે અકાદમીના હેમરાજ શાહ,કાર્યધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.