ગત તા. 31 ઓગષ્ટના રોજ સાહિત્ય પરિષદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે યોજિત બીજા સત્રનો વિષય હતો ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું? ગુજરાતીલેક્સિકોન તરફથી આ અંગેનું એક પ્રેઝનટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
અહીં આ સાથે તે પ્રેઝનટેશન સૌ વાચકો મા
ટે રજૂ કરવામાં આવી છે.
આશા છે આપ સૌને તે ઉપયોગી સાબિત થશે. How to type in gujarati
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં