ગુજરાતી સાહિત્ય જગતના કેટલાક વિચક્ષણ અને ગુજરાતી ભાષાનો વ્યાપ્ત વધારી અને ગુજરાતી ભાષાને ગૌરવભર્યું સ્થાન અપાવવામાં પોતાનો નોંધપાત્ર ફાળો આપનાર એવા કેટલાંક સાહિત્યકારો – લેખકો – કવિઓ વિગેરેનો વ્યક્તિગત પરિચય આપતાં વિવિધ વીડિયો ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. તેમની નામાવલિ નીચે મુજબ છે.
૧. ચંદ્રવદન મહેતા
૨. સુન્દરમ
૩. જયભિખ્ખુ
૪. ગુલાબદાસ બ્રોકર
૫. ઉમાશંકર જોશી
૬. પન્નાલાલ પટેલ
૭. રાજેન્દ્ર શાહ
૮. દર્શક
૯. ધીરુભાઈ ઠાકર
૧૦. ઉશનસ
૧૧. જયંત પાઠક
૧૨. સુરેશ જોષી
૧૩. રમણ પાઠક
૧૪. નિરંજન ભગત
૧૫. રમણલાલ જોશી
૧૬. પ્રિયકાંત મણિયાર
૧૭. બકુલ ત્રિપાઠી
૧૮. હસમુખ પાઠક
૧૯. નલિન રાવળ
૨૦. ભગવતીકુમાર શર્મા
૨૧. ભોળાભાઈ પટેલ
૨૨. લાભશંકર ઠાકર
૨૩. આદિલ મન્સૂરી
૨૪. મનહર મોદી
૨૫. વિનોદ ભટ્ટ
૨૬. ચન્દ્રકાંત શેઠ
૨૭. રઘુવીર ચૌધરી
૨૮. રતિલાલ બોરીસાગર
૨૯. ચિનુ મોદી
૩૦. અનિલ જોષી
૩૧. રમેશ પારેખ
૩૨. સિતાંશુ યશચંદ્ર
૩૩. રાજેન્દ્ર શુક્લ
૩૪. મનોજ ખંડરિયા
૩૫. માધવ રામાનુજ
આ દરેક વીડિયોને તમે નીચે જણાવેલી લિંક ઉપરથી પણ માણી શકો છો –
http://www.gujaratsahityaacademy.org/videos.html
અચૂકથી માણવા લાયક અને સંગ્રહ કરવા લાયક.
source – Gujarati Sahitya Aacademy, Gandhinagar
http://www.gujaratsahityaacademy.org
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.