ગાંધીજીના અભિન્ન અંગ સમા બની રહેલા તેમના રહસ્યમંત્રી મહાદેવ દેસાઈ થકી ગાંધીવિષયક અનેક બાબતોનું દસ્તાવેજીકરણ થઈ શક્યું. પણ મહાદેવ દેસાઈ વિશે ક્યાંથી જાણવા મળે? જેમણે ગાંધીજીની સેવામાં જ પોતાનું અસ્તિત્વ સ્વેચ્છાએ ઓગાળી દીધું હોય એ કદી પોતાના વિશે કશું લખે જ શાના? આખરે આ મૂંઝવણનો ઊકેલ આવ્યો ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ના પ્રકાશનથી, જે મહાદેવ જન્મશતાબ્દિ વર્ષRead More
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં