‘અમર ગઝલો’ નામ પરથી જ પુસ્તકનો પરિચય મળી આવે છે. ગઝલના અભ્યાસુ અને સાધકો એવા રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. એસ.એસ. રાહી દ્વારા સંપાદિત આ પુસ્તકમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ગઝલો સંપાદિત કરવામાં આવી છે. જેને લોક હૈયે અમરત્વ મળ્યું હોય, લોક ચાહના મળી હોય એવી ગઝલોની પસંદગી કરવામાં આવી છે. બાલાશંકર કંથારિયાથી લઈનેRead More
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.