પોલ બ્રન્ટન ઇગ્લેન્ડના એક છાપાંના તંત્રી, પત્રકાર. ભારતના પ્રાચીન ગૌરવ અને એની સંતપરંપરાથી આકર્ષાયેલા પોલ બ્રન્ટન અનેકવાર ભારતનો પ્રવાસ કરવા આવેલા. એ દરમિયાન એમણે ભારતમાં પ્રવર્તતા અનેકવિધ મત-સંપ્રદાયના સંતોમહંતો, યોગીફકીરો સાથે રૂબરૂ મુલાકાતો કરી અને એના આધારે કેટલાંક પુસ્તકો લખ્યાં. એ શ્રેણીનું પહેલું પુસ્તક એટલે – ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં. પોલ બ્રન્ટનની મૂળ શોધ ભારતનાRead More
ગુજરાતી પત્રકારત્વમાં એક વિરલ ઘટના કહી શકાય એવું આ પુસ્તક છે. ગુજરાતી ભાષામાં જ્ઞાનવિજ્ઞાનનો વારસો સતત ત્રીજી પેઢીએ જેમનામાં વહન થતો આવ્યો છે એવા તેજસ્વી પત્રકાર હર્ષલ પુષ્કર્ણાએ આલેખેલું ‘વિશ્વના સૌથી વિષમ યુદ્ધક્ષેત્રની મુલાકાતનું સફરનામું’ એટલે અનેક રંગીન તસવીરો તેમજ અઢળક વિગતોથી છલોછલ આ પુસ્તક. દાદા વિજયગુપ્ત મૌર્ય અને પિતા નગેન્દ્ર વિજયના જ્ઞાનવારસાને હર્ષલે ‘સફારી’Read More
‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધી અર્થ’, ‘ધ મિસ્ટિરિયસ આયલૅન્ડ’ જેવી અનેક સાયન્સ ફિક્શન્સ વિશ્વને ભેટરૂપે આપનાર જુલે વર્નનું નામ કોઈપણ વાચક માટે નવું નહીં હોય. મૂળ ફ્રેન્ચમાં લખાયેલા એમના અત્યંત પ્રસિદ્ધ પુસ્તકોમાંનું એક એટલે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઇઝ’. અનેક ભાષામાં અનુવાદિત આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યોRead More
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં