| Word | Meaning |
| દૂધ અને દહીંમાં પગ રાખવો | To hold with the hare and run with the hound |
| દૂધ પાઈ સાપ ઉછેરવો | Bread up a crow and he will pluck out your eyes |
| દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ | One becomes over cautious after an unhappy experience (2) A burnt child dreams the fire |
| દૂધે દાઝ્યો છાસ ફૂંકી ફૂંકીને પીએ | The burnt child dreads the fire |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં