| Word | Meaning |
| બોલવું ને લોટ ફાકવો એ બે સાથે ન બને | No man can serve two masters |
| બોલે તે બે ખાય | He that asks shall have plenty of bread |
| બોલે તેનાં બોર વેચાય | One has to speak out to get a thing done (2) No pains, no gains (3) Fortune favours strong |
| બોલ્યા વગર મા પણ ન પીરસે | A closed mouth catches no flies |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.