वि. स्त्री.
[ સં. અંક ( ચિહ્ન ) + ધારિન્ ( ધારણ કરનાર ) + ઈ ( નારીજાતિનો પ્રત્યય ) ]
શંખ, ચક્ર, ત્રિશૂલ આદીનાં ચિહ્ન ધારણ કરનારી; શરીર પર છાપ ધરાવનારી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.