સ્ત્રી○
બે હથેળી ભેગી કરી કરવામાં આવતો પાત્રાકાર, ખોબો, પોશ. (૨) ખોબામાં સમાય તેટલી વસ્તુ પાણી, ફૂલ વગેરે. (૩) મૃતાત્માને ઉદ્દેશી આપવામાં આવતું જળ. (૪) મૃતાત્માને ઉદ્દેશીને ગુણ ખ્યાપનનાં વચન
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.