પું○
ભાગ, હિસ્સો. (૨) વર્તુલનો ૩૬૦મો ભાગ, ‘ડિગ્રી’. (૩) ગરમી માપવાનો એકમ, ‘ડિગ્રી’. (૪) અપૂર્ણાંકમાં લીટી ઉપરનો અંક કે જે લીટી નીચેના અંકનો અમુક ભાગ બતાવે છે. (ગ.) (૫) વાદી જ હોવો જોઈયે તેવો ગ્રહ નામક સ્વર. (સંગીત.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.