પું○
પક્ષીને બેસવા માટે પાંજરામાં રખાતી આડી દાંડી. (૨) જમીનમાં ખોડેલા બે વાંસ ઉપર આડો મૂકેલો વાંસ. (૩) ભરતકામ માટે વપરાતી માંચી. (૪) રેંટને ઊંધો ફરતો અટકાવવા એમાં લગાવવામાં આવતો ખાટીકો. (૫) સોના ચાંદીના તાર લાંબા કરવા વપરાતું એક સાધન
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.