સ્ત્રી○
અનુવર્તન, અનુસરણ. (૨) પુનરાવૃત્તિ. (૩) ટીકાનું ટિપ્પણ, વૃત્તિની વૃત્તિ. (૪) બાપદાદાના ધંધામાંથી ચલાવવામાં આવતી રોજી. (૫) પૂર્વે આવી ગયેલા અર્થનું અનુસંધાન. (વ્યા.) (૬) સંસ્કૃતિ, સંસ્કાર. (જૈન.) (૭) સેવા
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ