પું○
સ્વરની પછી આવતું નાસિકાસ્થાનનું ઉચ્ચારણ કે એનું ચિહ્ન (એ સ્વતંત્ર ધ્વનીઘટક છે. જુઓ ‘અનુનાસિક’નો એની સાથેનો ભેદ.) વર્ગીય અનુનાસિક વ્યંજનો ઙ, ઞ, ણ, ન, મ ને સ્થાને લેખનમાં પૂર્વના સ્વર ઉપર લખવામાં આવતું ચિહ્ન
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.