પું○
મત, વિચાર.(૨) મનનું વલણ, ઇરાદો.(૩) ઇચ્છા, અભિલાષ.(૪) હેતુ, અર્થ, મતલબ.(૫) સલાહ. (૬) અભિગમ, ‘ઍપ્રોચ’ (ઉ○જો○)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.