પું○
કોઈ પણ જાતની ક્રિયાનું પુનરાવર્તન. (૨) તાલીમ. (૩) ટેવ, આદત. (૪) વિષયપરામર્શવાળું અધ્યયન, ‘સ્ટડી’. (૫) ધાતુના મૂળ રૂપની પહેલી શ્રુતિનું કરવામાં આવતું આવર્તન, દ્વિર્ભાવ. (વ્યા.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં