પું○
શરીરનું પ્રત્યેક અંગ. (૨) વસ્તુનો અંશ, ભાગ, હિસ્સો. (૩) તાર્કિક દલીલનો ભાગ. (તર્ક.) (૪) સાધન, ઉપકરણ. (૫) બે કે વધારે સંખ્યાનો ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેની એ બે કે વધારે સંખ્યાઓ. (ગ.) (૬) પરિણામરૂપ બળનો ઘટક અંશ, ‘કૉમ્પોનન્ટ ફોર્સ’. (યંત્ર.) (૭) શેષ વધે નહિ એવી રીતે ભાગનારો રાશિ, ‘ફૅક્ટર’. (ગ.) (૮) પદાર્થનું સંબંધવાળું કારણ. (વેદાંત.) (૯) મર્યાદિત પરિણામ, ભાગ કે ન્યાયની સિદ્ધતાના અંગવાળો પદાર્થ. (વેદાંત.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.