અ-1

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

સંસ્કૃત કુટુંબની વર્ણમાળાનો બારમો અને ગુજરાતી ભાષાના મૂળાક્ષરો માંહેનો દશમો કંઠૌષ્ઠી દીર્ધ સ્વર વર્ણ. તેના ઉચ્ચારનો બહુ જ સરસ અભ્યાસ થવાથી એવો અનુભવ થાય છે તેમનું સ્વાભાવિક કાર્ય કરવા મંડી જાય છે. તે શરીરના મધ્ય ભાગને ઉત્તેજિત કરે છે. તેનું ગુણ રૂપ ઉ થાય છે. સંયુક્ત ચિહ્નો. આને આપણે કાનો માત્રા કહીએ છીએ. પાલી લિપિમાં તે જ લિપિનાં કાનો માત્રા લખાય છે. જેમકે, કો. આ ઉપરથી બાળબોધ અને ગુજરાતી લિપિમાં કાનો માત્રા લખાય છે. જો અ કે આની પછી ઉ કે ઊ સ્વર આવે તો તે બેઉનો ઓ થાય છે. જેમકે, અ + ઉ = ઓ, આ + ઉ = ઓ, અ + ઊ = ઓ, આ + ઊ = ઓ. જો ઓ પછી કોઈ પણ સ્વર આવે તો ઓનો અવ્ થાય છે. નિષ્ણાત ભાષાશાસ્ત્રીનો એવો અભિપ્રાય છે કેઃ ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ, અઈ, અઉવાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં અને તે પછી પણ ઈ-ઉએમ રૂપો લાંબા વખત સુધી રહ્યાં. સંવત ૧૭૦૦ પછી એ અને ઓ એ રૂપાન્તર થયેલાં લાગે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects