સ્ત્રી○
અગ્નિ, આતશ. (૨) અગ્નિને લઈ સળગી ઊઠ્યું હોય એવી પરિસ્થિતિ, લાય. (૩) (લા.) બળતરા, અસહ્ય પીડા. (૪) ગુસ્સો, ક્રોધ, કોપ, રીસ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.