સ્ત્રી○
સ્ત્રીના કપાળમાં કંકુની કરવામાં આવતી પીળ. (૨) છાપરાની વળીઓને ટેકવવા મોભ અને દીવાલના લગભગ મધ્ય ભાગમાં બેઉ કરાઓ પર આડસરની જેમ ટેકવાતી જાડી વળી. (૩) નાની કરવત. (૪) લાકડાં વગેરે ગાડામાં ભરતાં એનો સાટો ખરાબ ન થાય એ માટે ઈસ ઉપર બંને છેડે અને એક વચમાં ડામર ઉપર મૂકવામાં આવતાં ત્રણ આડાં લાકડાંમાંનું પ્રત્યેક. (૫) (લા.) અડપલું, ચાળો. (૬) આખડી, બાધા. (૭) પ્રતિનિધિત્વ, કાની
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.