પું○
એ સંજ્ઞાની એક પૌરાણિક કાલથી ચાલી આવતી ગોપજાતિ. (જેમાંથી ‘આહીર’,’આયર’ કોમ ઊતરી આવી છે.) (સંજ્ઞા.) (૨) એ સંજ્ઞાથી પૌરાણિક કાલમાં નર્મદા નદીના મુખ પાસેના પ્રદેશનો અને કચ્છ વાગડથી લઈ કુરુક્ષેત્ર સુધીનો એવો ‘શૂદ્રાભીર’, ‘શૂરાભીર’ નામનો પ્રદેશ. (સંજ્ઞા.) (૩) ઇ.સ.ની ૨ જી સદીમાં સિંધુ નદીના મુખ પાસેનો ‘આભીરિયા’ નામનો પ્રદેશ(આજનો કચ્છ વાગડ ઉપરના થરપારકર સહિતનો). (સંજ્ઞા.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.