વિ○
ઇચ્છેલું, ઇચ્છિત, વાંછિત. (૨) મનગમતું, પ્રિય. (૩) યોગ્ય. (૪) હિતાવહ. (૫) કલ્પેલું, ધારેલું. (૬) ન○ ઇચ્છા, ઇષ્ટ વસ્તુ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ