પું○
સામો પક્ષ કે સમૂહ, પ્રતિપક્ષ. (૨) હિંદુ મહિનાઓમાં જ્યાં પુનમિયા મહિના હોય ત્યાં શુકલ પક્ષ કે અજવાળિયું અને અમાંત મહિના હોય ત્યાં કૃષ્ણ પક્ષ કે અંધારિયું. (૩) ન્યાયની પરિભાષામાં વિષયસંશય પૂર્વપક્ષ, ઉત્તરપક્ષસંગતિ એ પાંચ વિભાગોવાળા ‘અધિકરણ’નો ચોથો નિરુત્તર કરનારો વાદખંડ. (તર્ક.) (૪) સમીકરણમાં બે બાજુઓમાંની જમણી બાજુ. (ગ.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.