ન○
પ્રાચીન મતે સૂર્યની પૂથ્વીના વિષુવવૃત્તથી ઉત્તર દિશા તરફ ખસતા જવાને લગતી ક્રિયા પછી વિકસેલા મત પ્રમાણે પૃથ્વીના દક્ષિણ બિંદુ સુધી પહોંચ્યા પછી ઉત્તર દિશા તરફ લાગતી ખસવાની ક્રિયા. (૨) આ ક્રિયાનો છ માસનો સમય. (સંજ્ઞા.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં