ક્રિ○વિ○
ઉપલી બાજુએ, માથે, મથાળે. (૨) ચડિયાતું. (૩) સપાટીએ. (અધિકરણવાચક ‘નામયોગી’ કે ‘અનુગ’ તરીકે એના ભિન્ન ભિન્ન અર્થભાવ છે:) (૪) ‘ઘર ઉપર’, ઉપરની બાજુએ. (૫) ‘ઘર ઉપર’ ઘરને ઉદ્દેશીને. (૬) ‘હજારો વર્ષ ઉપર’ અગાઉ, પૂર્વે. (૭) ‘શા ઉપર કૂદાકૂદ’ આધારે, કારણે. (૮) ‘ઘર કે માલ ઉપર’ આડથી. (૯) ‘ખબર આવ્યા ઉપર'(કૃંદતના પ્રયોગે)ક્રિયા થયા પછી. (૧૦) ‘ગાય ઉપર નિબંધ’ વિષયમાં, વિશે. (૧૧) ‘સાબરમતી ઉપર’ નિકટતા. (૧૨) ‘મારામારી ઉપર’, લગોલગ. (૧૩) ‘દુકાન ઉપર’, અધિકરણ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.