पुं.
[ સં. ઉપાય ( સાધન ) + પ્રત્યય ( નિશ્ચય ) ]
( યોગ ) અસંપ્રજ્ઞાત સમાધિનું એક સાધન; યોગમાં દૃઢ પ્રીતિ, ઉત્સાહપૂર્વક ચિત્તની ધારણાં, ધ્યાન, સમાધિ વગેરે ઉપાયથી થતો અસંપ્રજ્ઞાતયોગ. તેનાથી વસ્તુના યથાર્થ સ્વરૂપનું કૈવલ્યજ્ઞાન થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં