સ્ત્રી○
વહેલું પરોઢ, મળસકું. (૨) મળસકાનું અજવાળું, પરોઢનો પૂર્વ દિશામાંનો રાતી ઝાંઇનો પ્રકાશ. (૩) વૈદિક પરિપાટીએ ઉષ:કાલની મનાયેલી આધિદૈવિક દેવી, ઉષા દેવી. (સંજ્ઞા.) (૪) પૌરાણિક માન્યતા પ્રમાણે શિવપત્ની પાર્વતીની પુત્રી કે જે શોણિતપુરના બાણાસુરને ત્યાં પાલિત પુત્રી હતી અને જે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને વરી હતી. (સંજ્ઞા.) (૫) ખારી જમીન
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.