વિo
ભોંઠું; ઝાંખું (2) નo [प्रा. ओत्थअ = ઢાંકેલું ?] ઓથું; પડદો; આંતરો (3) આંતરાને લીધે અંધારું અને એકાંત હોય તેવી જગા (4) છુપાવાની કે આશરો લેવાની જગા (5) છાયા; પડછાયો; ઓળો (6) ડાઘો; ડબકો (7) બહાનું (8) નમૂનો; બીબું (9) પૂતળું; ઓડું (10) મહેણું (11) ઉદાહરણ; દૃષ્ટાંત; દાખલો
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.