पुं.
ઔષધ તરીકે વપરાતી એક જાતની મટોડી; પીળિયો. તે હિમાલય નજીકના પર્વતમાં નીકળે છે. તે રૂપેરી અને સોનેરી એમ બે રંગનો હોય છે. ગુણમાં તે હલકો છે. કેટલાક કહે છે કે તુરત જન્મેલા હાથીના બચ્ચાની વિષ્ટા તે પીળિયો છે. સફેદ પડતો પીળિયો જલદી જુલાબ લાવે છે. તે કડવો, તીખો અને ઉષ્ણવીર્ય છે. ગુલ્મ, ગૂમડાં, શૂળ, તાવ અને આમજ્વર વગેરેને તે મટાડે છે. ચણોઠીભારની માત્રામાં નાગરવેલનાં પાન સાથે તે ખવરાવવાથી જુલાબ લાગે; આમજ્વર, જીર્ણજ્વર અને બાદીનો તાવ ઉતારે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.